Home Politics Modi Shapath Grahan LIVE: કોણ છે મોદીના નવા મંત્રી, પ્રથમ તસવીર સામે આવી

Modi Shapath Grahan LIVE: કોણ છે મોદીના નવા મંત્રી, પ્રથમ તસવીર સામે આવી

by samparkgujarati
0 comment

“હું નરેન્દ્ર દામોદર દાસ મોદી છું…” એવી જ રીતે, નામાંકિત પીએમ નરેન્દ્ર મોદી ટુંક સમયમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સાંજે 07.15 કલાકે યોજાશે. મોદી સરકાર 3.0 (મોદી કેબિનેટ 3.0)ના શપથ ગ્રહણ કરતાં વધુ ચર્ચા એ છે કે નવા કેબિનેટમાં કોણ હશે. ફંક્શનના ખાસ મહેમાનો દિલ્હી પહોંચી ગયા છે, રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજધાનીમાં VIP મુવમેન્ટને જોતા અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ પહેલા, સંભવિત મંત્રીઓ સાથેની બેઠક દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓએ શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થાય, PM મોદી જવાહરલાલ નેહરુના સમકક્ષ બનેલા પ્રથમ વડા પ્રધાન બનશે , જેઓ સતત ત્રણ ટર્મ માટે દેશના વડાપ્રધાન બન્યા છે.

આ છે 68 નામો જેઓ મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે.

અમિત શાહ

સી આર પાટીલ

મનસુખ માંડવિયા

જેપી નડ્ડા

અજય તમટા

રવનીત બિટ્ટુ

નીતિન ગડકરી

રક્ષા ખડસે

પ્રતાપ રાવ જાધવ

પિયુષ ગોયલ

મુરલીધર મોહોલ

રામદાસ આઠવલે

શિવરાજ સિંહ ચૌહાણ

જ્યોતિરાદિત્ય સિંધિયા

સાવિત્રી ઠાકુર

વિરેન્દ્ર ખટીક,

દુર્ગાદાસ ઉઇકે

તોખાન સાહુ

ગજેન્દ્ર શેખાવત

ભગીરથ ચૌધરી

અર્જુન રામ મેઘવાલ

અશ્વિન વૈષ્ણવ

ભૂપેન્દ્ર યાદવ

જીતનરામ માંઝી

રામનાથ ઠાકુર

નિત્યાનંદ રાય

ગિરિરાજ સિંહ

ચિરાગ પાસવાન

સતીશ દુબે

રાજીવ રંજન

You may also like

About Sampark

Newsletter

Subscribe to our Newsletter for latest news. Let's stay updated!

Latest News

@2023 Sampark Gujarati – All Right Reserved.