140
RBIએ જૂન 2024 માં તેની મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ 6.5% ટકા પર યથાવત રાખ્યો હતો. ભારતમાં મોંઘવારી હજુ પણ RBIના ધ્યેય કરતાં વધુ છે, જે 2% થી 6% ની રેન્જમાં રાખવાનો છે. RBIના નિર્ણયના પગલે, દેશની મોટી ખાનગી અને સરકારી બેંકોએ તેમના લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. આમાં હોમ લોન, કાર લોન અને વ્યક્તિગત લોનનો સમાવેશ થાય છે.
આ કારણોસર અન્ય બેંકો માં પણ હવે વ્યાજદર વધ્યો છે જેમાં આ બંકો નો સમાવેશ થાય છે
SBIએ તેના MCLR 8 ટકાથી વધીને 8.10 ટકા થયો છે.
યસ બેંકએ તેના MCLR દરમાં 9.25% કરેલ છે
HDFC બેંકએ તેના MCLR દરમાં વધારો કર્યો છે, જે હવે 8.95% છે.
કેનેરા બેંકએ 8.15% કરેલ છે
PNB એ તેના MCLR દર 8.25% કર્યો છે