219
ઇન્ડિયન ટેલિવિઝન ની ગ્લેમરસ એક્ટર્સ અને યે રિશ્તા ક્યાં કેહલતા હૈ ની અક્ષરા બહુ એટલે કે સૌની ફેવરિટ હિના ખાન ને તાજેતર માં જ થર્ડ સ્ટેજ નું કેન્સર જાહેર થયું છે આ વાત ની જાણ તેણે પોતે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા કરેલ છે.
આ વાત ની સાથે તેણીએ પોતે પોતાના ફેન્સ ને એક હિંમત આપતો મેસેજ પણ મુકેલ છે કે તેને ૩ર્ડ સ્ટેજ નું કેન્સર ભલે હોય પણ તે ખુબ જલ્દી એમાંથી સાજી થઈને જીતીને બતાવશે. આ સમય પણ બહુ જલ્દી પૂરો થશે.