155
રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર ની વહુ બની રહી છે એ સમયે અને ખાસ કરીને પૂર્વ-વેડિંગ દરમ્યાન જ યુવાઓ માં એની ફેશન અને એના લૂક ને લઈને ઘણી સ્ટાઇલ માં બદલાવ આયો છે ત્યારે હમણાં જ તાજેતર માં જ એના નવા લૂક ને લઈને યુવાઓ અને ખાસ કરીને કોલેજ ગર્લ્સ માં પાર્ટી અને વિવિધ પરાવિરિક પ્રસંગ માં આ અમુક સ્ટાઇલ ખુબ પ્રચલિત થઇ છે આવો એક લૂક એના પર કરીયે