117
અલ્લુ અર્જુન અને રશ્મિકા ની જોડી પુષ્પ થી જ હિટ છે અને લોકો ને આ ફિલ્મ પણ બહુ ગમી હતી . નાના બાળકો માં પણ પુષ્પ ની સ્ટાઇલ અને ડાન્સ વાયરલ થયેલ ત્યારે એમના મેકર્સ પણ એટલા જ ઉત્સાહિત હતા કે બીજો ભાગ પણ લોકો ને પસંદ પડે અને લોકો મજા કરે ત્યારે હવે મેકર્સ તરફ થી એક ન્યુઝ આવ્યા છે કે પ્રથમ વખત કોઈ ફિલ્મ માં ૨ અલગ સીન્સ ને લઈને ક્લાઈમેક્સ બનાયો છે જે ઓડિયન્સ ને વિચારતા કરશે અને આ વિચાર જે એમને ત્રીજા ભાગ માં લઇ જશે.
તમને જણાવીએ કે આ ફિલ્મ ૧૫ ઓગસ્ટ ના રજૂ થશે અને એમાં અલ્લૂ અર્જુન, રશ્મિકા મંદાના, જગપતિ બાબુ,અનુસૂયા ભારદ્વાજ અને ફહાદ હાસિલ જેવા દિગ્ગ્જ કલાકારો છે