Home Blogશું શુભમન ગિલ અને સારા આ વર્ષે લગ્ન કરશે?

શું શુભમન ગિલ અને સારા આ વર્ષે લગ્ન કરશે?

by samparkgujarati
0 comments 348 views

આઈ.પી.એલ. થી લઈને શુભમન ગિલ અને સારા તેંડુલકર ચર્ચા માં છે અને બંને ના અફેર ની પણ વાતો બહાર આવી છે ત્યારે વર્લ્ડકપ સીઝન ને લઈને પણ ઘણા કોમેડી વિડિઓ વાઇરલ થયેલ તો આની સાથે સાથે હમણાં જ એક વિડિઓ વાઇરલ થયેલ જેમાં સારા તેંડુલકર શુભમન ગિલ ને સપોર્ટ કરી રહી હતી ત્યારે એક મોટા ક્રિકેટર ની વાત એ આ ચર્ચા ને જોર આપ્યું છે અને એના પર નિવેદન આપેલ છે.

SGT43

દુબઇ ના ક્રિકેટર ચિરાગ સૂરિ હમણાં જ એક શૉ માં કહયું છે કે સારા અને શુભમન ટૂંક સમય માં પતિ પત્ની ના બંધન માં બંધાઈ શકે છે. અને જયારે હોસ્ટ પૂછ્યું કે શું હમણાં કોઈ ક્રિકેટર લગ્ન કરશે તો તેમણે તરત જ શુભમન નું નામ આપ્યું અને વધુ માં જણાવ્યું કે તે સારા સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરે

SGT42

આ બાબતે હજી સુધી સારા કે શુભમન પાસે થી કોઈ ઠોસ ઘોષણા નથી થઇ કે ના તો તેમના સંબંધ પર કોઈ ખાસ રજૂઆત પણ નહીં કરી પણ તેઓ ઘણી વખત પબ્લિક માં જોડે જોવા મળ્યા છે પણ તેઓ આ સંબંધ ને હજી મોકૂફ રાખવા માંગે છે. જોઈએ કદાચ ૨૦૨૪ માં આ નવદંપતી બને પણ .

You may also like