બેંકોએ જૂનમાં લોન મોંઘી કરી હવે વ્યાજ વધુ ભરવું પડશે

RBIએ જૂન 2024 માં તેની મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ 6.5% ટકા પર યથાવત રાખ્યો હતો. ભારતમાં મોંઘવારી હજુ પણ RBIના ધ્યેય કરતાં વધુ છે, જે 2% થી 6% ની રેન્જમાં રાખવાનો છે.  RBIના નિર્ણયના પગલે, દેશની મોટી ખાનગી અને સરકારી બેંકોએ તેમના લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. આમાં હોમ લોન, કાર લોન અને વ્યક્તિગત લોનનો સમાવેશ થાય છે.

આ કારણોસર અન્ય બેંકો માં પણ હવે વ્યાજદર વધ્યો છે જેમાં આ બંકો નો સમાવેશ થાય છે

SBIએ તેના MCLR 8 ટકાથી વધીને 8.10 ટકા થયો છે.

યસ બેંકએ તેના MCLR દરમાં 9.25% કરેલ છે

HDFC બેંકએ તેના MCLR દરમાં વધારો કર્યો છે, જે હવે 8.95% છે.

કેનેરા બેંકએ  8.15% કરેલ છે

PNB એ તેના MCLR દર 8.25% કર્યો છે

Related posts

How to Build a High-Converting Sales Funnel in 2026

Digital Agriculture: How Smart Farming Technology Could Transform the Future of Farming

How to Build a Powerful Lead Generation Strategy for Business Growth in 2026