Home Blogરણવીરે કબુલ્યું કે રાક્ષસ ફિલ્મ નું શૂટ સ્ટોપ કર્યું

રણવીરે કબુલ્યું કે રાક્ષસ ફિલ્મ નું શૂટ સ્ટોપ કર્યું

by samparkgujarati
0 comments 299 views

લાંબા સમય થી ચર્ચા નો વિષય બનેલ ફિલ્મ કે જેને લઈને રણવીર સિંહ ના ફેન્સ પણ ખુબ ઉત્સાહિત હતા પણ તેમાં છેલ્લા ઘણા સમય થી એક વળાંક આવી રહેલ અને અફવા ચાલી રહેલ કે આ ફિલ્મ ના સેટ પર અમુક બાબતો ને લઈને ફિલ્મ ને અટકાવી છે અને આ ફિલ્મ હવે નહીં બને પણ ફિલ્મ ના કાસ્ટ અને મેકર્સ ચૂપ હતા.

SGT68

આજે રણવીર સિંહ પોતે આ વાત ને સમર્થન આપી ને કહે છે કે આ ફિલ્મ હવે નહીં બને. આની સાથે સાથે ફિલ્મ પ્રોડ્યૂસર અને પ્રોડક્શન હાઉસે પણ સત્તાવાર જાહેરાત કરી છે

SGT69

ઉલ્લેખનીય છે કે રણવીર સિંહે હૈદરાબાદ માં ૩-૪ દિવસ શૂટ પણ કર્યું અને પછી એક ખુશ મૂડ માં એ  મુંબઈ આવ્યો અને અહીં આવીને રણવીર ની ટીમે કહ્યું કે તે આ ફિલ્મ છોડી રહ્યો છે આને લઈને પ્રશાંત વર્મા પણ નારાજ છે અને તેમણે જણાવ્યું કે સાઉથ માં આ રીતે કામ નહીં થતું

SGT70

સાચું કારણ હજી પણ જાહેર નહિ કરાયું કે રણવીરે આ ફિલ્મ કેમ છોડી પણ આવનાર સમય માં આની પણ જાણ થશે વધુ માહિતી માટે જોડાયેલ રહો સંપર્ક ગુજરાતી સાથે.

You may also like