Home Blogકિંજલ દવે એ અંબાણી પરિવાર માં ધૂમ મચાઈ

કિંજલ દવે એ અંબાણી પરિવાર માં ધૂમ મચાઈ

by samparkgujarati
0 comments 630 views

ગુજરાતી લોકપ્રિય સિંગર અને આપણા સૌની ફેવરિટ એવી ગરબા કવિન કિંજલ દવે ને તાજેતર માં જ અંબાણી ના ત્યાં ઇન્વાઇટ કરેલ. આ આખા ગુજરાત માટે ગૌરવ ની વાત છે. હાલ આપણે સૌ જાણીયે છીએ કે કઈ રીતે અંબાણી ના ત્યાં એક પછી એક સેલિબ્રિટી આવે છે . બોલિવૂડ જ નહીં પણ હોલિવૂડ ના કલાકારો પણ ત્યાં પોતાની હાજરી આપે છે અને બેસ્ટ પરફોર્મન્સ આપે છે અને સૌને મજા કરાવે છે

ગઈકાલે અંબાણી પરિવારે ગુજરાતી ગાયિકા કિંજલ દવે ને આમંત્રણ આપેલ અને કિંજલે અંબાણી પરિવાર માં પોતાના ગીતો થી ધૂમ મચાઈ હતી. ફક્ત અંબાણી જ નહીં પણ એમના બધા ગેસ્ટ પણ કિંજલ ના અવાજે જૂમી રહેલ.

You may also like