ગુજરાતી કલાકાર દીક્ષા જોશી પણ હવે બોલિવૂડ માં

ગુજરાતી ફિલ્મો અને એના હિટ કલાકાર જોઈએ તો પ્રતીક ગાંધી , મલ્હાર ઠાકર , વ્યોમા નંદી , ઈશા કંસારા અત્યાર સુધી બોલિવૂડ ફિલ્મો અને વેબસીરીઝ માં પોતાનો ડંકો વગાડી ચુક્યા છે ત્યારે હવે વધુ એક અભિનેત્રી દીક્ષા જોશી બોલિવૂડ માં પદાર્પણ કરી રહી છે એ પણ સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી અભિનીત ‘ધડક 2’ દ્વારા જે  22 નવેમ્બર ૨૦૨૪ ના રોજ રિલીઝ થશે

તાજેતર માં જ નિર્માતાઓએ રિલીઝની તારીખ અને મોશન પોસ્ટર બંને લોન્ચ કરેલ  જેનાથી ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આકર્ષણ જોવા મળી રહ્યું છે ત્યારે દીક્ષા જોશીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને,મોશન પોસ્ટર શેર કર્યું હતું અને સાથે એક નોટ પણ લખેલ

Related posts

Navratri Special: Indian Playback Singers Who Bring Garba and Dandiya Nights Alive

Navratri Special: Indian Films That Celebrate Maa Durga, Garba, Dandiya and the Spirit of Navratri

Chatni Gujarati Movie Review: Family, Farsan, Business and Modern Ambition