105
પ્રખ્યાત બોલિવૂડ સિંગર અને ૯૦ ના દાયકા મેં જેમને હિટ સોન્ગ્સ આપ્યા. આજે પણ જેના સોન્ગ્સ ની રીમેક હિટ થાય છે તેવા ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના દિગ્ગ્જ સિંગર અલ્કા યાજ્ઞિકે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે રેર સેન્સરી હિયરિંગ લોસનો શિકાર બની છે. આ વાત તેમણે પોતાના સોશ્યિલ મીડિયા હેન્ડલર દ્વારા જાહેર કરેલ. આ સ્થિતિને સેન્સોરિનરલ હિયરિંગ લોસ (SNHL) તરીકે ઓળખવામાં આવે છે જેમાં વ્યક્તિની સાંભળવાની ક્ષમતાને અસર થાય છે. જાણી આ રોગ વિશે
તેમની પોસ્ટ અનુસાર, અચાનક વાઈરલ એટેકને કારણે, તે સેન્સોરિનરલ હિયરિંગ લોસ (SNHL) નો શિકાર બન્યો, જેના કારણે તેણે તેની સાંભળવાની શક્તિ ગુમાવી છે.