હવે ઘર લેવું છે તો લઇ લો હોમલોન …

આજ ના ફાસ્ટ જમાના માં ઘર લેવું એ એક બહુ મોટી વાત હોય છે. એક મિડલ ક્લાસ પરિવાર માટે ઘર એ કદાચ આખી જિંદગી પણ ખર્ચાય પછી પણ નથી લઇ શકતું તો ઘણી જગ્યે હોમલોન લઇ ને એના હપ્તા ભરવામાં લોકો નો ૮૦% પગાર પણ જતો રહે છે પણ હવે જો તમારે નવું ઘર લેવું હોય તો અમુક બેંકો તમને નવી લોન ખુબ સસ્તા દરે આપે છે

એસ.બી.આઈ. : નવી લોન ૮.૪૦% થી મળશે અને આ તમે ૩૧મી ડિસેમ્બર સુધી માન્ય છે

પી.એન.બી : નવી લોન ૮.૪૦% થી મળશે અને એની સાથે પ્રોસેસીંગ ફી પર પણ ડિસ્કાઉન્ટ અને એની સાથે ૩૦ નવેમ્બર સુધી માન્ય છે

બી.ઓ.બી. : નવી લોન ૮.૪૦% થી મળશે. પ્રોસેસીંગ ફી નથી અને ઑફર ૩૧મી ડિસેમ્બર સુધી માન્ય છે

એચ.ડી.એફ.સી. : નવી લોન ૮.૩૫% મળશે . પ્રોસેસિંગ ફી માં ૫૦% માફ અને ઑફર પણ ૩૧મી ડિસેમ્બર સુધી માન્ય છે

તો આ જોઈને જો તમે પણ નવા હોમ નો પ્લાન કરો છો તો આજે જ એપ્લાય કરો અને તમારા સપનાનું ઘર વસાવો

Related posts

શ્રીલેખા મિત્રા ને ફિલ્મમાં રોલ આપવા માટે ઘરે બોલાવી અને પછી …..

મોહનલાલ નું રાજીનામુ

કિંજલ દવે એ અંબાણી પરિવાર માં ધૂમ મચાઈ