Ranuja Ramdev Pir Temple and Samadhi Story: The Sacred Story of Ramapir
Ranuja, also known as Ramdevra, is one of the most revered pilgrimage places associated with Baba Ramdev Pir. Located in Rajasthan’s Jaisalmer…
Ranuja, also known as Ramdevra, is one of the most revered pilgrimage places associated with Baba Ramdev Pir. Located in Rajasthan’s Jaisalmer…
રામદેવ પીર એટલે કે ભગવાન વિષ્ણુ ના દશઅવતાર પૈકી નો જ એક અવતાર જેણે જન્મ લીધો અને લાખો લોકો ને તાર્યા સાથે સાથે આજે કલયુગ માં પણ પરચા પુરા પાડે છે. ભાદરવા મહિના ની શરૂઆત જ એમના નવલા નોરતા એટલે કે નવરાત્રી થી શરુ થાય છે.