પુષ્પા-૨ માં ક્લાઈમેક્સ પણ ૨

અલ્લુ અર્જુન અને રશ્મિકા ની જોડી પુષ્પ થી જ હિટ છે અને લોકો ને આ ફિલ્મ પણ બહુ ગમી હતી . નાના બાળકો માં પણ પુષ્પ ની સ્ટાઇલ અને ડાન્સ વાયરલ થયેલ ત્યારે એમના મેકર્સ પણ એટલા જ ઉત્સાહિત હતા કે બીજો ભાગ પણ લોકો ને પસંદ પડે અને લોકો મજા કરે ત્યારે હવે મેકર્સ તરફ થી એક ન્યુઝ આવ્યા છે કે પ્રથમ વખત કોઈ ફિલ્મ માં ૨ અલગ સીન્સ ને લઈને ક્લાઈમેક્સ બનાયો છે જે ઓડિયન્સ ને વિચારતા કરશે અને આ વિચાર જે એમને ત્રીજા ભાગ માં લઇ જશે.

તમને જણાવીએ કે આ ફિલ્મ ૧૫ ઓગસ્ટ ના રજૂ થશે અને એમાં  અલ્લૂ અર્જુન, રશ્મિકા મંદાના, જગપતિ બાબુ,અનુસૂયા ભારદ્વાજ અને ફહાદ હાસિલ જેવા દિગ્ગ્જ કલાકારો છે

Related posts

શ્રીલેખા મિત્રા ને ફિલ્મમાં રોલ આપવા માટે ઘરે બોલાવી અને પછી …..

મોહનલાલ નું રાજીનામુ

કિંજલ દવે એ અંબાણી પરિવાર માં ધૂમ મચાઈ