પાકિસ્તાન નું સપનું અધૂરું રહ્યું …

વર્લ્ડકપ ૨૦૨૩ શરુ થયો ત્યાર થી જ સૌને ઇન્ડિયા પાકિસ્તાન મેચ નો ખુબ રોમાંચ હતો અને આની સાથે સાથે જયારે અમદાવાદ માં ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ હતી ત્યારે પણ લોકો એ બ્લેક ટિકિટ લઈને પણ મજા માણી હતી. લોકો ઈચ્છા પણ રાખેલ કે ફરી થી સેમી ફાઇનલ માં પણ આ બંને જ ટીમ સામે સામે આવે પણ લોકો નું અને ખાસ કરીને પાકિસ્તાન નું વર્લ્ડકપ લઇ જવાનું સપનું અધૂરું રહ્યું છે.

આજ ની મેચ માં ઇંગ્લેન્ડ એ ટોસ જીતીને આક્રમક બેટિંગ સાથે ૫૦ ઓવર માં ૯ વિકેટ અને ૩૩૭ રન બનાવેલ હતા અને બેધડક પરફોર્મ કરેલ આ રન નો રેકોર્ડ પાકિસ્તાને જીતી ને નહીં પણ જો સેમિફાઇનલ માટે ટોપ ૪ માં પહોંચવું હોય તો ૪૦ બોલ માં જ આ રન ને ચેઝ કરવા પડે એમ છે પણ આ અશક્ય જ છે કેમકે જો દરેક બોલ માં અગર ૬ રન આવે તો પણ ૨૪૦ જ કરી શક્ય અને માટે જ શરૂઆત થી જ પાકિસ્તાન ની રહીશહી આશાઓ પણ પર પાણી ફરી વળ્યું છે હવે જોવાનું એ છે કે શું પાકિસ્તાન ઇંગ્લેન્ડ ની ટીમ ને હરાવી ને એક આશ્વાશન મેળવી શકે છે કે નહીં.

Related posts

શ્રીલેખા મિત્રા ને ફિલ્મમાં રોલ આપવા માટે ઘરે બોલાવી અને પછી …..

મોહનલાલ નું રાજીનામુ

કિંજલ દવે એ અંબાણી પરિવાર માં ધૂમ મચાઈ