Home Blogગ્લેમર ઓફ ઘી ડે : અનુષ્કા સેન

ગ્લેમર ઓફ ઘી ડે : અનુષ્કા સેન

by samparkgujarati
0 comments 449 views

ટેલિવિઝન થી શરૂઆત કરનાર અનુષ્કા સેન એ બાળ કલાકાર તરૂણવસ્થા માં આવતા જ કઈ અલગ દેખાઈ રહેલ. છેલ્લા ઘણા વર્ષો થી બોલિવૂડ ની હોટ અભિનેત્રીઓ ને પણ એ ટક્કર આપી રહી છે અને અવારનવાર એ પોતાના બોલ્ડ લૂક થી ઈન્ટરનેટ નું તાપમાન વધારી રહી છે ત્યારે ફરી એક વખત આજે એને પોતાના ચાહકોને ખુશ કરી દીધા છે પોતાના ગ્લેમરસ લૂક થી.

You may also like