Home Blogબોલિવૂડ ની દિવાળી પાર્ટી ની ધમાકેદાર શરૂઆત

બોલિવૂડ ની દિવાળી પાર્ટી ની ધમાકેદાર શરૂઆત

by samparkgujarati
0 comments 298 views

દિવાળી એ પ્રકાશ પર્વ છે અને આપણે આ તહેવારો ના દિવસો માં સૌને ખુશીઓ વહેંચવામાં માનીયે છીએ . દરેક ના જીવન માં એક નવા રંગો નું સર્જન કરવામાં માનીયે છીએ. અને આપણા જીવન માં ફિલ્મો એ ઘણા રંગો નું સર્જન કર્યું છે ત્યારે આ બોલિવૂડ સ્ટાર્સ દિવાળી ની પાર્ટી મનાવી રહ્યા છે.

તાજેતર માં જ બોલિવૂડ ફિલ્મમેકર અને બાલાજી ફિલ્મ્સ ના ફાઉન્ડર્સ એકતા કપૂરે એક ગ્રાન્ડ પાર્ટી નું આયોજન કરેલ.આ પાર્ટી માં ડ્રેસકોડ પણ ટ્રેડિશનલ રાખેલ અને જેમાં ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન ના જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહેલ જેમાં અનન્યા પાંડે , કૃતિ સેનોન, રિચા ચઢ્ઢા, અલી ફઝલ, વિદ્યા બાલન, સિદ્ધાર્થ કપૂર ,દિશા પટણી, શનાયા કપૂર,શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી, રાજ કુન્દ્રા, નરગીસ ફખરી, ભૂમિ પેડનેકર, તજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, મૌની રોય,કરણ જોહર અને અન્ય બોલિવૂડ કપલ્સ પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા.

આ પાર્ટી તો ગ્રાન્ડ હતી જ પણ એટલો જ ગ્રાન્ડ આ બોલિવૂડ સ્ટાર્સ નો પોશાક પણ હતો એવો એક નજર મારીયે અને લેટેસ્ટ ટ્રેન્ડ ને ફોલ્લૉ કરીયે.

You may also like