About Sampark Gujarati.
સંપર્ક ગુજરાતી એ ગુજરાતીઓ માટે અને ગુજરાતી સાથે નું આપણું પોતાનું મીડિયા છે. સંપર્ક ગુજરાતી નો મુખ્ય હેતુ વિશ્વભરમાં ગુજરાતીઓ ને પોતાની વાત પહોંચાડવાનો છે અને આખા વિશ્વ માં ગુજરાત નું નામ આગળ આવે એવા પ્રયાસો સાથે વિક્રમસવંત ૨૦૮૧ ના પ્રથમ દિવસે થઇ છે અને આખા ભારત ના લોકો ને એકત્રિત કરીને આગળ વધવાના પ્રયાસો સાથે આ મીડિયા હાઉસ કામ કરે છે.
સંપર્ક ગુજરાતી ટૂંક સમય માં જ માસિક અને અઠવાડિક મેગેઝીન બહાર લાવી રહ્યું છે જે વિના મૂલ્યે રહેશે . હાલ માં એ પોતાની ડિજિટલ એડિશન સાથે શરૂઆત કરી છે અને હાલ માં એ રાજકારણ , મનોરંજન , બિઝનેસ , લાઇફસ્ટાઇલ , સ્પોર્ટ્સ , ધાર્મિક , ફૂડ , ટેક્નોલોજી જેવા વિષયો સાથે કવરેજ કરે છે.
આની સાથે સાથે ટૂંક સમય માં જ આખા ગુજરાત ને પહોંચવાનું સાથે સાથે રાહતદરે પણ બિઝનેસ , ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અન્ય લોકો ના રોજગાર ને પણ એક સારી તક મળે એ માટે તેમનું પ્રમોશન પણ કરી રહ્યું છે તો જે પણ લોકો ને પોતાના ધંધા/રોજગાર , ફિલ્મ , ઇવેન્ટ કે અન્ય કોઈ પણ જાત નું પ્રમોશન કરવું હોય તે તાત્કાલિક સંપર્ક કરે.
રજીસ્ટર્ડ ઓફિસ : સંપર્ક ગુજરાતી હાઉસ , ગિફ્ટ સિટી , ગાંધીનગર , અમદાવાદ
ઇમેઇલ : ino@samparkgujarati.com
અન્ય સોશ્યિલ મીડિયા પર અમારી સાથે જોડાવો અને તમામ ઉપતે તરત જ મેળવો
ફેસબુક : @SamparkGujarati
ટવીટર : @SamparkGujarati
ઇન્સ્ટાગ્રામ : @SamparkGujarati
યુટ્યૂબ : @SamparkGujarati