Home Blogપી.એમ. નરેન્દ્ર મોદી એ ભારતીય સેનાને દિવાળી ની શુભેચ્છા પાઠવી

પી.એમ. નરેન્દ્ર મોદી એ ભારતીય સેનાને દિવાળી ની શુભેચ્છા પાઠવી

by samparkgujarati
0 comments 422 views

ભારત ના પ્રણેતા પુત્ર અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લોકકાર્ય અને અન્ય સેવાકીય કર્યો માં હંમેશા આગળ હોય છે. દર વર્ષે તેઓ ભારતીય રક્ષક એટલે કે આપણી ઇન્ડિયન આર્મી ને વાર તહેવારે શુભેચ્છા આપે છે આ વર્ષે પણ તેઓ દર વર્ષ ની જેમ આર્મી સાથે પોતાનો મહત્વનો સમય વિતાવ્યો અને તેમને દિવાળી ના પ્રકાશ પર્વ ની શુભેચ્છા પાઠવી. વધુ વિગત માટે જોવો આ વિડિઓ

SGT51

You may also like