Home Blogદિવાળી પર સુંદર દેખાવું છે તો આટલું કરો

દિવાળી પર સુંદર દેખાવું છે તો આટલું કરો

by samparkgujarati
0 comments 805 views

દિવાળી ના તહેવારો શરુ થઇ ગયા છે સાથે જ દરેક જગ્યે પાર્ટી શરુ થઇ ગઈ છે હવે પાર્ટી છે તો દરેક પોતાના લૂક ને તો ધ્યાન આપશે જ પણ દિવાળી ની રજાઓ માં જો પાર્લર બંધ રહ્યા તો શું કરશો? બસ ઘરે જ આટલું કરો અને તમારા ચહેરા પર એક અલગ જ ચમક લાવો

SGT49

જો તમે ફેશિયલ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા રબર બેન્ડ, અથવા પિનની મદદથી તમારા વાળને બરાબર પીન અપ કરો જેથી વાળ ચહેરા પર ન આવે.

હવે ચહેરાને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. આ માટે તમે ફેસવોશ કે ક્લિન્સર નો પણ ઉપયોગ કરી શકો છો.

SGT50

ચહેરોને ધોવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. સૌથી પહેલા ચહેરા પર સ્ક્રબ કરો. આ માટે તમારે તમારી ત્વચા અનુસાર સ્ક્ર્બ લેવું પડશે જેથી તમને કોઈ આડઅસર ના થાય,

સ્ક્ર્બ થી લગભગ ૧૦ મિનિટ મસાજ કરો અને ચહેરા ને બરાબર ધોઈને એના પર ફેસપેક લગાવો

આ બાદ તમે સ્વચછ પાણી થી સાફ કરો અને ચહેરા ને કોઈ પણ ટીસ્યુ થી સાફ કરો હવે એક ગ઼લૉ પેક લો અને એમાં ધીરે ધીરે તમારા ફેસ પર લગાઓ

હવે તમે એક અલગ જ ગ્લો મહેસુસ કરશો

You may also like