119
જ્યારથી જી.એસ.ટી. રજુ થયો ત્યારથી દરેક જગ્યે ટેક્સ માં વધારો થયો છે અને દરેક લોકો ને ફરજિયાતપણે જી.એસ.ટી. ભરવો પડે છે.અત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારામન પેટ્રોલ પર પણ જી.એસ.ટી. લાવવા માંગે છે અને વધુ માં કહ્યું છે કે ભારતીય સરકાર ભાજપ ના પક્ષ અંદર શરૂઆત થી જ આના માટે તૈયાર છે પણ વિપક્ષ આ અંગે દ્વિપક્ષીય નીતિ અપનાવી રહી છે
આની સાથે તેમણે કોંગ્રેસ ના પ્રિયંકા ગાંધી ને નિશાન પર લીધા છે અને જણાવ્યું કે તેઓ સામંત હોય તો રાજ્યસરકાર ને આ માટે મનાવે અને સમંતિ લાવે.